Vayuputro Na Shapath - (Gujarati)
Swadeshi Book Store

Vayuputro Na Shapath - (Gujarati)

Regular price $19.99 $0.00 Unit price per
Shipping calculated at checkout.

વાયૂપુત્રો ના શપથ

Pages: 546

શિવ તેઓની શક્તિઓ એકઠી કરી રહ્યો છે. તે ઓ નાગાઓની રાજધાની પંચવટી પહોંચે છે અને ત્યારે બૂરાઇનું રહસ્ય દેખાય છે. નીલકંઠ પોતાના વાસ્તવિક શત્રુ જેનું નામ સાંભળીને મોટો યોદ્ધો પણ કાંપી ઉઠે છે.
 
એક પછી એક થતા ભયંકર યુદ્ધથી ભારતવર્ષની ચેતના કાંપી ઉઠે છે. આ યુદ્ધ ભારતના આત્માને કચડી નાખવાનું યુદ્ધ છે. તેમાં  અનેક લોક માર્યા જશે, પરંતુ શિવ અસફળ નહીં જ થાય - પછી ગમે તે મૂલ્ય કેમ ચુકવવું ન પડે? પોતાના સાહસ થી તેઓ વાયુપુત્રો સુધી પહોંચી જાય છે જેઓ અત્યાર સુધી તેઓને અપનાવવા તૈયાર ન હતા.