Sukh Ekbijanu
Swadeshi Book Store

Sukh Ekbijanu

Regular price $9.99 $0.00 Unit price per
Shipping calculated at checkout.

સુખ એકબીજાનું

Pages 216

‘વામા’, ‘પ્રાણવાયુ’ અને ‘મધુરિમા’ની સાથે સાથે લખાતા રહેલા લેખોમાંથી પસંદ કરેલા કેટલાક લેખોનો સંગ્રહ. ખરું પૂછો તો સુખ એક દોઢ ફૂટ દૂર જ સમાંતર ચાલતું હોય છે, તમારી રાહ જોતું, તમે એને હાથ લંબાવીને અડી લો –અવાર-નવાર એ માટે સતત તૈયાર ટુકડે ટુકડે ને ટીપે ટીપે માણી લેવાનું સુખને, આખેઆખું સુખ પાણીપુરીની જેમ કોઈ તૈયાર કરીને આપે ને તમે મોઢામાં મૂકી એનો સ્વાદ લો એવું શક્ય જ નથી. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે. કે, આપણને સુખ સતત જોઈએ છે. એક સરખું- અવિરત અટક્યા વગરનું, મશીનની જેમ ચાલવું જોઈએ ! સુખ એટલે હમણાં મળ્યું તે !