Sialkot Gatha: The Sialkot Saga
Swadeshi Book Store

Sialkot Gatha: The Sialkot Saga

Regular price $15.99 $0.00 Unit price per
Shipping calculated at checkout.

સિયાલકોટ ગાથા

(Pages 594)

“સિયાલકોટ ગાથા”
અશ્વિન સાંઘીની ગણના ભારતના સૌથી વધુ વેચાતા અંગ્રેજી ફિક્શન લેખકોમાં થાય છે. અત્યાર સુધીમાં તેમણે અનેક નવલકથાઓ લખી છે. ઇતિહાસની પૃષ્ઠભૂમિ પર રચાયેલી આ નવલકથા સંપૂર્ણપણે કાલ્પનિક છે. ઐતિહાસિક ઘટનાઓને તેમણે કાલ્પનિક રીતે પોતાની કલમથી આલેખ્યા છે. આ પુસ્તક નવલકથા રસિકોને ખૂબ જ ગમે તેવું છે. અંગ્રેજીમાં પ્રકાશિત થયું અને ખૂબ જ લોકપ્રિય પણ થયું છે.