Swadeshi Book Store
Rai Jetli Savdhani, Pahad Jetlo Labh
Regular price
$7.99
Shipping calculated at checkout.
રાઈ જેટલી સાવધાની, પહાડ જેટલો લાભ
Page 104
જીવનમાં આવતી મોટાભાગની નિષ્ફળતાઓ કે આક્સ્ર્મિક ઘટનાઓને તમે સહજતાથી ટાળી શકો,જો સહેજ સાવધાની રાખતાં આવડી જાય તો?"બ્રેક"ની જરૂર ફક્ત વાહન માટે જ ન હોય,વાણી માટે પણ એટલી જ મહત્વની છે. તમે વાચન,વિચાર,વાણી અને વર્તનમાં જેટલી સાવધાની રાખશો,તમારો જીવન વ્યવહાર એટલો જ "સત્યમ,શિવમ,અને સુન્દરમ," નો પર્યાય બની જશે. સાવધાની ભલે રાઈ જેટલી જ રાખો, લાભ તો તમને પહાડ જેટલો થવાનો જ છે ! આ પુસ્તક તમને પાળે પાળે અને સ્થળે સ્થળે સાવધાની રાખવાની પ્રેરણાત્મક કળા શીખવશે !