Swadeshi Book Store
Murder Mystery
Regular price
$10.99
Shipping calculated at checkout.
મર્ડર મિસ્ટરી
Page 216
આ પુસ્તકમાં પળે પળે તમારો શ્વાસ અધ્ધર થઇ જાય. એ રીતે ગુંથાતી અને રૂંવાડાં ખડા કરી દેતા સસ્પેન્સથી ભરપૂર આ થ્રિલર વાંચતા તમને ચોક્કસ લાગશે કે તમે હોલીવૂડ મૂવી જોઈ રહ્યા છો ! રહસ્યકથાઓનો દુનિયામાં વાચકોને છેલ્લી ઘડી સુધી જકડી રાખે છે.