Manas Name VIP
Manas Name VIP
Swadeshi Book Store

Manas Name VIP

Regular price $10.99 $0.00 Unit price per
Shipping calculated at checkout.

Pages 200

આદર્શ સમાજ કેવો હોય? સુખી સમાજ આદર્શ સમાજ ન પણ હોય. મારી દૃષ્ટિએ આદર્શ સમાજ એટલે એવો સમાજ, જેમાં છેક છેવાડે જીવતો માણસ પણ વી.આઇ.પી. ગણાતો હોય. વૈભવ ઓછો હોય તો ચાલે, પણ સ્વાભિમાન ન જળવાય તો સુખ પણ છીછરું જણાય. વી.આઇ.પી.ને મળે એવું સન્માન ગરીબને પણ મળે તો કદાચ ગરીબને ગરીબી બહુ ન ખૂંચે. દુનિયાના ઘણા પશ્ચિમી દેશોમાં આવાં કલ્યાણરાજ્યો જોવા મળે છે. એ દેશોની નિશાળો, હૉસ્પિટલો અને વાહનવ્યવહારમાં આવું સન્માન બધા જ નાગરિકોને પ્રાપ્ત થાય છે. માનવતાની સુગંધ જળવાય તે માટે પ્રત્યેક માણસને આવી ગરિમા પ્રાપ્ત થવી જોઈએ. ગુણવંત શાહ