Leadership Funda : Panchtantra Ni Rite (Gujarati)
Leadership Funda : Panchtantra Ni Rite (Gujarati)
Swadeshi Book Store

Leadership Funda : Panchtantra Ni Rite (Gujarati)

Regular price $8.99 $0.00 Unit price per
Shipping calculated at checkout.

લીડરશીપ ફન્ડા : પંચતંત્રની રીતે

Pages 150

આ પુસ્તકમાં જે વાર્તાઓ આપવામાં આવી છે તે દ્વારા લેખકોએ લીડરશિપનાં વિવિધ ઉપયોગી અને અસરકારક FUNDA દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.
વાચકો પોતે પણ આ પૌરાણિક વાર્તાઓ વાંચીને પોતાની રીતે પોતાને કામ લાગે તેવો બોધપાઠ ગ્રહણ કરી શકે છે.
પુસ્તકના અંતે લેખકોએ લીડરશિપના પાંચ રહસ્યોને, પંચતંત્રની કથાઓના આધારે આધુનિક મૅનેજમૅન્ટમાં તે કેવી રીતે અને કેટલા ઉપયોગી થઈ શકે તે પણ દર્શાવ્યું છે. આશા છે કે આ પુસ્તકના વાચકોને આ વાર્તાઓ અને તેના અંતે આપવામાં આવેલ બોધ ખૂબ જ ઉપયોગી નીવડશે.
ગુજરાતી ભાષામાં આ પ્રકારનું આ પહેલું પુસ્તક છે.