Swadeshi Book Store
Juvan Haiyan
Regular price
$15.99
Shipping calculated at checkout.
જુવાન હૈયાં
Pages 388
જુવાન હૈયા એ વજુ કોટકની જાણીતી નવલકથા છે. તેની અત્યાર સુધીમાં છ આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે. તેમાં યુવા હૈયાઓના પ્રેમની ગાથા સુંદર રીતે આલેખવામાં આવી છે. કોઈ પણ વાચકોનો આ નવલકથા ગમશે. ખાસ કરીને યુવાનોને તો આ નવલકથા પ્રિય થઈ જશે.