Swadeshi Book Store
Ishita na Taj
Regular price
$6.99
Shipping calculated at checkout.
ઈશિતા નાં તજ
ચટાકેદાર ભોજન બાદ આંખોમાં ખુમાર વર્તાય એ સમયે સાંભરે સુગંધી "તજ"....મુખવાસને પરિપૂર્ણ બનાવતા તજનો સ્વાદ જે રીતે મીઠો ને તીખો છે ,
એવી જ રીતે આ પુસ્તિકામાં પણ જીવનના ખટ -મીઠા અનુભવના અર્ક સમા ખુશ્બોદાર તજ પેશ કરવામાં આવ્યાં છે.