Ishita na Laving
Swadeshi Book Store

Ishita na Laving

Regular price $5.99 $0.00 Unit price per
Shipping calculated at checkout.

ઈશિતા નાં લવિંગ

ભાવતાં ભોજન ધરાઇને જમી લીધાં પછી દરેક સ્વાદશોખીનને મસાલા પાન યાદ આવે,જેના પર ખોસેલું હોય છે "લવિંગ". મુખવાસમાં લવિંગનું સ્થાન અનેરું છે.અહીં પીરસાયેલાં લવિંગ તમારા રોજબરોજનાં જીવનમાં અનોખો સ્વાદ ઉમેરશે