Garbhsanskar
Garbhsanskar
Swadeshi Book Store

Garbhsanskar

Regular price $8.99 $0.00 Unit price per
Shipping calculated at checkout.

 

ગર્ભસંસ્કાર

Pages 160

બુદ્ધિમાન અને આરોગ્યવાન સંતાન જન્મે એ માટેની શીખ આપતું અદભૂત પુસ્તક છે. 'સ્વસ્થ અને તંદુરસ્ત સંતાન જન્મે એ માટે માતાનું સ્વસ્થ, નીરોગી અને તંદુરસ્ત હોવું અત્યંત જરૂરી છે. પોતાનાં સંતાનો જન્મથી જ બુદ્ધિમાન - આરોગ્યવાન હોય એવું જો આજનાં યુગલો ઇચ્છતાં હોય તો આ પુસ્તક તેમણે ફરજીયાતપણે વાંચવું જ જોઈએ. બાળકના જન્મપૂર્વે અને જન્મ પછી કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ એની સરળ ભાષામાં, સવિસ્તાર ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે, જે તમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે.