Swadeshi Book Store
Dollar Vahu (Gujarati)
Regular price
$9.99
Shipping calculated at checkout.
ડોલર વહુ
Pages: 176
શ્રીમતી સુધા મૂર્તિનું નામ જ પહેલાં સાંભળ્યું હતું અને થોડાં છુટાછવાયાં લખાણો વાંચ્યાં હતાં। " ડોલર વહુ " નો અનુવાદ કરવાની આ તક મળી ત્યારે જ જાણ્યું કે તેઓ આપણામાંના એક હોવા છતાં કેટલાં વિશિષ્ટ છે ! આ મૂળ કન્નડ ભાષામાં લખાયેલ નવલકથામાંના અનુભવોને વાંચીને ગુજરાતના લોકો પણ આ રીતે જ જોશે - " હા. હો ! આ તો જાણે અમારા જ પેલા એક ભાઈ કે બહેનને થયેલો અનુભવ છે ! " આમ, "યુનીવર્સલ" કહી શકાય તેવા એક ભાવતત્વની ઝાંખી અહી આ પુસ્ર્તકમાં જોવા મળે છે.