Dhartino Chhedo Ghar ~ Take Me Home
Dhartino Chhedo Ghar ~ Take Me Home
Swadeshi Book Store

Dhartino Chhedo Ghar ~ Take Me Home

Regular price $12.99 $0.00 Unit price per
Shipping calculated at checkout.

ધરતીનો છેડો ઘર

(Page 398)

ધરતીનો છેડો ઘર’ એટલે ભારતનાં નાનાં-નાનાં ગામો, શહેરો, કસ્બાઓમાં માત્ર સ્થાનિક શક્તિના ઉપયોગથી વિશ્વવ્યાપી વ્યાપારની વિરાસત ખડી કરનાર વીસ વીરલાઓની વિરલ દાસ્તાન....જેને પ્રોફેશનલી કામ કરવું છે, તેને કોઈ સીમાઓ નડતી નથી....ન ભાષાની, ન ભૂગોળની કે ન ભૌતિક સુખ-સુવિધાઓની! એ તો માત્ર ધ્યેય નક્કી કરીને 'લગે રહો' ના અભિગમથી પ્રવાસ શરૂ કરી દે છે. રશ્મિ બંસલના બેસ્ટસેલર Take Me Home સોનલ મોદી દ્વારા અત્યંત પ્રવાહી તથા સરળ અનુવાદ ‘ધરતીનો છેડો ઘર’ પ્રત્યેક ગુજરાતી માટે અત્યંત પ્રેરણારૂપ બનશે જ.