Darekni Ek Varta Hoy Chhe
Swadeshi Book Store

Darekni Ek Varta Hoy Chhe

Regular price $8.99 $0.00 Unit price per
Shipping calculated at checkout.

 

દરેકની એક વાર્તા હોય છે

Pages 176

 - Gujarati translation of Everyone Has A Story -

દરેક પાસે કેહવા માટે એક વાર્તા હોય છે,દરેક વ્યક્તિ લેખક છે .કેટલીક વાર્તાઓ પુસ્તકમાં લખાય છે, અને કેટલીક હ્રદય સુધી સીમિત રહે છે.
દરેક ની એક વાર્તા હોય છે. મીરા,અનુભવ વિનાની એક લેખિકા છે,તે એવી વાર્તા શોધી રહી છે જે લાખો જીવનને સ્પર્શે. વિવાન, સીટીબેંક નો આસિસ્ટન બ્રાન્ચ મેનેજર છે,જે વિશ્વભરમાં પ્રવાસ કરવાના સપનાં ધરાવે છે. કબીર,એક કેફેનો મેનેજર છે.જે પોતાનું કંઇક હોઈ એવું ઝંખે છે. નિશા,કેફે ની એક ખિન્ન ગ્રાહક છે, જે પોતાના રહસ્યો પોતાના સુધી જ રાખે છે .
દરેકની પોતાની વાર્તા હોય છે. પણ આ ચાર જીવન જયારે એકમેક માં વણાય જાય છે ત્યારે શું થાય છે? કેફે કબીરમાં એક ખુરશી પર ગોઠવાઈ જાવ અને આ ચાર જણ ને મિત્રતા અને પ્રેમની શોધ કરતા,
પોતાના જીવનના પાનાં પર લખતા જુઓ કેફેના એક હૂંફદાયક ખૂણેથી દુનિયાના અંત સુધી
અત્યંત મોહક છતાં હ્રદય-સ્પ્રર્શી.પોતાના સપનાં પર વિશ્વાસ મુકવાનો પ્રયાસ કરી રહેલી દરેકે-દરેક વ્યક્તિને આ પુસ્તક ની ભલામણ કરાય છે.- ટાઈમ્સ ઓફ ઇન્ડિયા