Swadeshi Book Store
Can Love Happen Twice ?
Regular price
$9.99
Shipping calculated at checkout.
કેન લવ હેપન ટ્વાઈસ?
Pages 150
‘વેલેન્ટાઈન ડે’ ના દિવસે ચંડીગઢના એક રેડિયો સ્ટેશન દ્વારા સ્પેશિયલ રોમેન્ટિક ચેટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિન અને તેના ત્રણ મિત્રોને તેની લવ સ્ટોરી વિશે વાતો કરવા ખાસ મહેમાન તરીકે બોલાવાયા હતા. આશ્ચર્ય એ થયું કે રવિન સિવાય બધા જ બદલાઈ ગયા. શો જેવો શરૂ થયો કે, દરેક શ્રોતાના મનમાં એક જ સવાલ હતો : રવિન સાથે શું બન્યું હતું ? આ સવાલનો જવાબ આપવા માટે તેના ત્રણ મિત્રોએ તેના હાથે જ લખેલી અને અધૂરી બીજી નવલકથા વાંચવાનું શરૂ કર્યું. સમગ્ર શહેર શ્વાસે તે વર્ણન સાંભળી રહ્યું હતું જે માન્યમાં આવે તેમ નહોતું. રવિન્દર સિંઘની સૌથી વધુ વખણાયેલી આ નવલકથા એક ઈમોશનલ રોલર કોસ્ટર રાઈડ જેવી છે ખૂબ જ બહાદુરીથી પ્રેમના ચઢાવ-ઉતારને રજૂ કરે છે.